બોટાદ / માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, જીરું અને ચણાની ધુમઆવક : રોજ 400 વાહનની આવ-જા

Wheat, cumin and chickpeas smoked in the marketing yard: 400 vehicles a day

દિવ્ય ભાસ્કર

Mar 18, 2020, 08:43 AM IST
બોટાદઃ માર્કેટીંગ યાર્ડમાં હાલ ઘઉં, જીરું અને ચણાની પુષ્કળ આવક થઈ રહી છે. યાર્ડમાં વધુ પડતી આવકને લઈ ટ્રાફિકના દ્રશ્યો પણ જોવા મળે છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં રોજના 400થી 450 જેટલા નાના મોટા વાહનો હરાજીમાં આવી રહ્યા છે. જેમાં ઘઉં 330થી લઈ 450 રૂપિયા, જીરુ 2321થી 3036, ચણા 671થી લઈ 752 જેવા ભાવ હરાજીમાં બોલાઈ રહ્યા છે. ત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કર્મચારી ઓ દ્વારા હાજર રહી પારદર્શક હરાજી કરવામાં આવે છે.
X
Wheat, cumin and chickpeas smoked in the marketing yard: 400 vehicles a day

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી