તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમ:ધનસુરામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

ધનસુરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધનસુરામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જે.એસ.મહેતા હાઈસ્કૂલ તથા ગર્લ્સ સ્કૂલમાં યોજાયો હતો. બપોર સુધી ૧૫ જેટલા સુધારણા ના ફોર્મ ભરાયા હતા. જેમાં નામ,ફોટો, મતદાન મથક વિસ્તાર વગેરેમાં ભૂલ હોય તો સુધારી શકાશે. સાથે મતદાર યાદી માં નામ પણ નોંધાવી શકાશે.

હવે 29-11-2020 (રવિવાર),6-12-2020 (રવિવાર)અને 13-12-2020 રવિવારે ખાસ ઝુંબેશ ના દિવસોમાં આપના મત વિસ્તાર ના મતદાર મથક ખાતે બુથ લેવલ ઓફિસર મારફતે આ કામગીરી કરી શકશો. જેમાં બી.એલ.ઓ તરીકે સુરેશભાઈ પ્રજાપતિ, પિયુષભાઈ પંચાલ,વેજલભાઈ અસારી તથા અમિતભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો