અમદાવાદ / વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસના ચુકાદામાં વધુ એક મુદત, હવે 30 જાન્યુઆરીએ ચુકાદાની શક્યતા

વિસ્મય શાહની ફાઇલ તસવીર.
વિસ્મય શાહની ફાઇલ તસવીર.

Divyabhaskar.com

Jan 22, 2020, 11:30 AM IST
અમદાવાદ: વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં મંગળવારે સજા અંગે ચુકાદો જાહેર થવાનો હતો તે સમયે મૃતક યુવાનના પિતાએ હાઇકોર્ટને સમાધાન થયું હોવાના મુદ્દાને ધ્યાને લઇને ચુકાદો આપવા દલીલ કરી હતી, આથી ચુકાદો મુલતવી રહ્યો હતો. હવે આગામી 30 જાન્યુઆરીએ ચુકાદો જાહેર કરવામાં આવશે.
X
વિસ્મય શાહની ફાઇલ તસવીર.વિસ્મય શાહની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી