તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાયાપલટ:વાહનો દૂર કરી પારડી પોલીસ સ્ટેશનનું મેકઓવર

પારડી2 દિવસ પહેલા
  • કૉપી લિંક

પારડીના PSI બી.એન.ગોહિલે ચાર્જ સંભાળતાની સાથે પારડી પોલીસ મથકની સુરત બદલી દીધી છે. વર્ષોથી વિવિધ ગુન્હા હેઠળ પકડાયેલા અને પોલીસ મથકની બહાર, સર્વિસ રોડ પર ખડકાયેલા વાહનોના ખડકલાને દૂર કરી પોલીસ મથક પરિસર તેમજ ક્વાર્ટરના વાહનોને દૂર કર્યા છે. સાથે સાથે સુશોભન માટે પોલીસ મથક પરિસર બહાર લેન્ડસ્કેપ અને બાગ કરી રંગરોગાન કરાવી પોલીસ મથકને સ્વચ્છ અને રમણીય બનાવવાની પીએસઆઇ ગોહિલે પારડી પોલીસ મથકની કાયાપલટ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો