તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:શહેર યુવા ભાજપ તરફથી વિવિધ સેવાકિય અને જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેર યુવા ભાજપ દ્વારા 14 થી 19 વિવિધ સેવાકિય અને જનજાગૃતિના કાર્યક્રમો થકી સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. રક્તદાન કેમ્પ યોજી 70થી વધુ બોટલ રક્ત એકત્ર કરી જરૂરીયાતમંદો સુધી પહોંચાડવામાં આવ્યું હતું. સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરાયું હતું. અલગ અલગ વોર્ડમાં સફાઇ, વૃક્ષારોપણ, માસ્ક વિતરણની સેવા પ્રવૃત્તિ કરાઇ હતી. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા. જેમાં અનેક સભ્યો જોડાયા હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો