તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સમસ્યા:વલસાડ પાલિકાએ વાહનો પાર્ક કરવા લાઈન દોરી કરી

વલસાડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિક સમસ્યા નિવારવા માટે તજવીજ

અનલોક દરમિયાન વલસાડ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે નગર પાલિકા દ્વારા ટ્રાફિકને નડતર રૂપ વાહનો પાર્ક ન થાય તે માટે રવિવારે શહેરના મુખ્ય માર્ગો પર લાઈન દોરી કરવામાં આવી હતી. દુકાનદારોને પાર્કિંગની જગ્યામાં દબાણ ન કરવા અને વાહન ચાલકોને રોડ પર વાહનો ન મુકવા સૂચનાઓ આપવામાં આવી હતી. પાટાની બહાર ટ્રાફિકને નડતર રૂપ વાહનો મુકનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો