સુરેન્દ્રનગર / ઉર્મિ સરોજ મહિલા પુસ્તકાલય અને જગદીશ ત્રિવેદી બાળ પુસ્તકાલયનું ઉદ્ઘાટન થયું

SGVP સંસ્થાના અધ્યક્ષ પૂ. માધવપ્રિય સ્વામિના વરદહસ્તે ઉર્મિ સરોજ મહિલા પુસ્તકાલય અને જગદીશ ત્રિવેદી બાળ પુસ્તકાલયનું ઉદ્ઘાટન થયું
SGVP સંસ્થાના અધ્યક્ષ પૂ. માધવપ્રિય સ્વામિના વરદહસ્તે ઉર્મિ સરોજ મહિલા પુસ્તકાલય અને જગદીશ ત્રિવેદી બાળ પુસ્તકાલયનું ઉદ્ઘાટન થયું
ઉર્મિ સરોજ મહિલા પુસ્તકાલય અને જગદીશ ત્રિવેદી બાળ પુસ્તકાલય
ઉર્મિ સરોજ મહિલા પુસ્તકાલય અને જગદીશ ત્રિવેદી બાળ પુસ્તકાલય
શાહબુદ્દીન રાઠોડ, હર્ષદ ત્રિવેદી, દેવાંગ પટેલ, સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજી પટેલ  ઉપસ્થિત રહ્યા
શાહબુદ્દીન રાઠોડ, હર્ષદ ત્રિવેદી, દેવાંગ પટેલ, સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજી પટેલ ઉપસ્થિત રહ્યા

Divyabhaskar.com

Dec 25, 2019, 03:13 PM IST
સુરેન્દ્રનગરઃ 24 ડિસેમ્બર 2019ના રોજ સુરેન્દ્રનગર ખાતે ઉર્મિ સરોજ મહિલા પુસ્તકાલય અને જગદીશ ત્રિવેદી બાળ પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારારા સંપાદીત જમીન ઉપર જીનતાન ઉદ્યોગનગરના બગીચામાં SGVP સંસ્થાના અધ્યક્ષ પૂ. માધવપ્રિય સ્વામિના વરદહસ્તે તથા શાહબુદ્દીન રાઠોડ, હર્ષદ ત્રિવેદી અને દેવાંગ પટેલના અતિથિપદે તથા સુરેન્દ્રનગરનાં સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજી પટેલ તથા નગરપાલિકા પ્રમુખ વિપિન ટોળીયાના મુખ્ય મહેમાનપદે આ ઉદ્ઘાટન સંપન્ન થયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કલાકારો, લેખકો, કવિઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતા.
X
SGVP સંસ્થાના અધ્યક્ષ પૂ. માધવપ્રિય સ્વામિના વરદહસ્તે ઉર્મિ સરોજ મહિલા પુસ્તકાલય અને જગદીશ ત્રિવેદી બાળ પુસ્તકાલયનું ઉદ્ઘાટન થયુંSGVP સંસ્થાના અધ્યક્ષ પૂ. માધવપ્રિય સ્વામિના વરદહસ્તે ઉર્મિ સરોજ મહિલા પુસ્તકાલય અને જગદીશ ત્રિવેદી બાળ પુસ્તકાલયનું ઉદ્ઘાટન થયું
ઉર્મિ સરોજ મહિલા પુસ્તકાલય અને જગદીશ ત્રિવેદી બાળ પુસ્તકાલયઉર્મિ સરોજ મહિલા પુસ્તકાલય અને જગદીશ ત્રિવેદી બાળ પુસ્તકાલય
શાહબુદ્દીન રાઠોડ, હર્ષદ ત્રિવેદી, દેવાંગ પટેલ, સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજી પટેલ  ઉપસ્થિત રહ્યાશાહબુદ્દીન રાઠોડ, હર્ષદ ત્રિવેદી, દેવાંગ પટેલ, સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજી પટેલ ઉપસ્થિત રહ્યા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી