તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાન્સપોર્ટ:અનલોકમાં વડોદરા રાજ્યનું ત્રીજું વ્યસ્ત એરપોર્ટ બન્યું

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓથોરિટીએ વડોદરાના મુસાફરોનો આભાર માન્યો
  • જૂન મહિનાથી મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો

વડોદરાના હવાઇ મુસાફરો નો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સોશિયલ મીડિયા ઉપર ટ્વિટ કરી આભાર માનવામાં આવે છે. લોકડાઉન ખુલ્યા બાદ જૂન મહિનાથી ફરી કાર્યરત થયેલા વડોદરા એરપોર્ટ ને રાજ્યનું ત્રીજું વ્યસ્ત એરપોર્ટ બનાવવા માટે આભાર માનવામાં આવ્યો છે. વડોદરાથી માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ કાર્યરત હોવા છતાં મુસાફરોની સંખ્યામાં પ્રતિ મહિને વધારો નોંધાઈ રહ્યો છે.જુન મહિનામાં માત્ર 6000 મુસાફરો થી શરૂ થયેલી સફર ઓક્ટોબર મહિનામાં 26000 ની નજીક પહોંચી છે. વડોદરાથી દિલ્હી મુંબઈ સિવાય અન્ય શહેરોને પણ જોડવા માટે ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી. વડોદરાના હવાઇ મુસાફરો નોંધપાત્ર રીતે વધી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો