તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ગણેશ સિસોદ્રાની હદમાં વાહન અડફેટે અજાણ્યા આધેડનું મૃત્યુ

નવસારી5 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી ગ્રામ્ય પીઆઈ એન.બી.સોલંકીએ માહિતી આપતા જણાવ્યું કે 16મી નવેમ્બરે ગણેશ સિસોદ્રા ગામ પાસે અરીહંત માર્બલની સામે નેહા નંબર 48 પર અમદાવાદથી મુંબઈ જતા રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા આધેડ (ઉ.વ.55 )ને ટક્કર મારી સ્થળ પર જ મોત નીપજાવીને ભાગી છૂટ્યો હતો. મૃતક પાતળા બાંધાનો, ઘઉંવર્ણનો, ઊંચાઈ 5 ફૂટ 5 ઈંચ અને તેણે શરીરે કાળા રંગનો શર્ટ અને સફેદ ધોતી પહેરેલી છે. વધુ માહિતી માટે નવસારી ગ્રામ્ય પોલીસનો સપર્ક કરવા જણાવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો