તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મુહૂર્ત:વીંછિયા યાર્ડ ખાતે કલ્પવૃક્ષ યોજના અંતર્ગત રૂ. 50 લાખના ખર્ચે ફાર્મર શેડનું મુહૂર્ત કરાયું

જસદણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિંછીયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ગુજરાત સરકારની કલ્પવૃક્ષ યોજના અંતર્ગત રૂ. 50 લાખના ખર્ચે ફાર્મર શેડના બાંધકામના કામનું કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિંછીયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન કડવાભાઈ જોગરાજીયા, માર્કેટ યાર્ડના વાઈસ ચેરમેન વસરામભાઈ કોરડીયા, માર્કેટ યાર્ડ કમિટીના સર્વે ડિરેક્ટરો, આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો