તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:ઝાલોદ સુધરાઇ સભ્યે ધમકી કે દબાણમાં આપઘાત કર્યાે હોવાની મામાની આશંકા

ઝાલોદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગજવામાંથી ગોળીની ડબ્બી પણ મળી આવી, અકસ્માતે મોતનોે ગુનો દાખલ કર્યો

ઝાલોદ નગરમાં કોંગી સુધરાઇ સભ્યએ સેલફોર્સની ગોળીઓ ખાઇને આપઘાત કરી લેતાં શોકની લાગણી ફેલાઇ છે. ત્યારે સુધરાઇ સભ્યના મામાએ કોઇ ધમકી કે દાબ-દબાણમાં આ આપઘાત કરાયો હોવાની પોલીસ સમક્ષ આશંકા વ્યક્ત કરતાં ખળભળાટ મચી ગયો હતો. અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરીને પોલીસ આ પ્રકરણમાં તલસ્પર્શી તપાસમાં જોતરાઇ છે.ઝાલોદ નગરની પંચશીલ સોસાયટીમાં રહેતાં કિરીટકુમાર મખ્ખનલાલ અગ્રવાલે પોલીસને જણાવ્યુ હતું કે, ભાણેજ પીન્ટુ ઉર્ફે અંતિમકુમાર રઘુનંદન અગ્રવાલ છેલ્લા સાતેક વર્ષથી નગર પાલિકાના વોર્ડ નંબર-6ના કાઉન્સિલર તરીકે સેવા આપતા હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો