તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:મોરવા તથા લીમખેડા પોલીસ સ્ટેશનના ચોરીમાં વોન્ટેડ બે આરોપી સંતરોડ બ્રિજ નીચેથી ઝડપાયા

ગોધરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરવા તથા લીમખેડા પોલસ મથકે નોધાયેલ ચોરીના ગુનાના નાસતા ફરતા વોન્ટેડ આરોપી ઇસ્માઇલ મોહમદ બેલી ઉર્ફ છાવો રહે.સાતપુલ મેસરી નદીના કિનારા પર ગોધરા તથા અલ્તાફ સુલેમાન પોલા રહે.ગેની પ્લોટ ગોધરા નાઓ હાલમાં સંતરોડ બ્રીજ નીચે ઉભેલ છે તેવી મળેલ બાતમી આધારે એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસોએ સંતરોડ બ્રીજ નીચે જઇ ખાનગી વોચ રાખી બંને પકડી પાડયા હતા. જેથી કાયદેસરની કાર્યવાહી કરી ચોરીના ગુનાના કામે આગળની કાર્યવાહી કરવા માટે મોરવા પોલીસ સ્ટેશનમાં સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે .

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો