બોટાદ / હોળાપા ગામમાં કિશોર અને કિશોરીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો, 8 મહિના પહેલા જ બંનેની સગાઇ થઇ હતી

કિશોર અને કિશોરીના મૃતદેહ
કિશોર અને કિશોરીના મૃતદેહ

  • પોલીસે બંનેના પરિવારજનોની પૂછપરછ શરૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી

Divyabhaskar.com

Feb 15, 2020, 05:28 PM IST
બોટાદઃ ગઢડા નજીક આવેલા હોળાપા ગામમાં 17 વર્ષના કિશોર અને 15 વર્ષની કિશોરીએ સાથે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. આઠ મહિના પહેલા જ બંનેની સગાઇ થઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક દયાબેન પરમાર(રહે, રતનપર) અને અશ્વિનભાઇ મારૂ હોવાનું ખુલ્યું છે. બન્નેએ ઝેરી દવા પીનેઇ આપઘાત કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
X
કિશોર અને કિશોરીના મૃતદેહકિશોર અને કિશોરીના મૃતદેહ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી