તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:અલીણા નજીક અકસ્માતમાં બે વ્યક્તિને ઇજા

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઠાસરા તાલુકાના મુખીના મુવાડા ગામે રહેતા ઇશ્વરભાઇ સામંતભાઇ સોઢાપરમાર તેમના પત્નીને લઇને કોઢાના મુવાડા જવા નીકળ્યા હતા. તેઓ અલીણા ચોકડી પહોંચતાં ઇશ્વરભાઇએ બાઇક રોડની સાઇડમાં ઉભું રાખ્યું હતું. આ સમયે મહુધા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે બાઇકને ટક્કર મારતાં ઇશ્વરભાઇ અને તેમના પત્નીને ઇજા થઇ હતી. આ મામલે મહુધા પોલીસે અકસ્માત સર્જનાર કારના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો