નવી દિલ્હી / ભાજપના બે મોટા એજન્ડા પૂરા; પહેલાં કલમ 370 હટાવાઇ, હવે કોર્ટે રામમંદિર બનાવવા આદેશ કર્યો

Two major BJP agendas implemented; Earlier Article 370 was removed, now the court ordered the construction of Ram temple

  • હવે સરકારનું ફોકસ દેશમાં સમાન નાગરિક ધારો લાગુ કરવા પર

Divyabhaskar.com

Nov 10, 2019, 03:16 AM IST
નવી દિલ્હી: એનડીએ સરકારના બીજા કાર્યકાળના 5 મહિનામાં ભાજપના બે મહત્ત્વના એજન્ડા પૂરા થઇ ચૂક્યા છે. આ વર્ષે ઓગસ્ટમાં સરકારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવી. હવે સુપ્રીમકોર્ટે સરકારને અયોધ્યામાં રામમંદિર બનાવવા આદેશ કર્યો. ભાજપે રામમંદિર બનાવવાના વચન સાથે જ 1998માં કેન્દ્રમાં પહેલી વાર સરકાર બનાવી હતી.
શિયાળુ સત્રમાં સરકાર ધર્માંતરવિરોધી ખરડો રજૂ કરી શકે
સૂત્રોના કહેવા મુજબ, સંસદના શિયાળુ સત્રમાં સરકાર ધર્માંતરવિરોધી ખરડો રજૂ કરી શકે છે. ત્રણ તલાક, ધર્માંતરવિરોધી ખરડો અને નાગરિકતા સુધારા ખરડાને સમાન નાગરિક ધારો લાગુ કરવાની જ કડી તરીકે જોવામાં આવી રહ્યા છે.
X
Two major BJP agendas implemented; Earlier Article 370 was removed, now the court ordered the construction of Ram temple
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી