તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:દેદિયાસણમાં રૂ.16,300ની મત્તા સાથે બે જુગારી પકડાયા

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા તાલુકા પોલીસે દેદિયાસણ ગામેથી વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સોને રૂ.16,300ની મત્તા સાથે પકડી પાડ્યા હતા. મહેસાણા તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.એન. વાંઝા સહિત સ્ટાફે દેદિયાસણ ગામે રાણિયા પરા જવાના રસ્તા પર પાણીની ટાંકી પાસે ખુલ્લાં બેસી વરલી મટકાનો જુગા રમી રમાડતા ઠાકોર લક્ષ્મણજી પ્રધાનજી (રહે. દેદિયાસણ) અને ઠાકોર ઇશ્વરજી કાનાજી (રહે. સેલાવી, તા.ચાણસ્મા)ને પકડી રૂ.10,300 રોકડ, રૂ.6 હજારના 3 મોબાઇલ મળી કુલ રૂ.16,300ની મત્તા જપ્ત કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો