તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:પ્રાંતિજમાં હનુમાન મંદિર પાસે કરંટ લાગતાં બે ગાયોનાં મોત

પ્રાંતિજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રાંતિજ હનુમાન ચોક વિસ્તારમાં વહેલી સવારે કરંટ લાગતાં બે ગાયોના મોત થયા હતા. આ અંગે વીજકંપનીના એન્જિનિયર શૈલેષભાઈ યાદવનો ટેલીફોનિકમાં પૂછતાં જણાવ્યુ કે અમે આ અંગે નગરપાલિકાને અગાઉ પણ લેખિતમાં જાણ કરી છે અને નગરપાલિકાની બેદરકારી ને લઈને આજે બે ગાયો એ જીવ ગુમાવ્યો છે તો આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશભાઇ પટેલનો ટેલીફોનિક સંપર્ક કરતાં જણાવ્યું કે મારા નોલેજમાં આવ્યું છે. ત્યારે મેં પાલિકાના કર્મચારી ચિન્ટુ ભાઇ ને પણ સ્થળ પર મોકલી દીધા છે અને કાલે હુ જાતે રૂબરૂ જઇને ચેક કરીશ ત્યારે હાલતો એક બીજા પર આક્ષેપ થઇ રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો