તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:દાનહ - દમણમાં કોરોનાના બે - બે કેસ નોંધાયા

વાપી2 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંઘપ્રદેશ દાનહ અને દમણ જિલ્લામાં રવિવારે બે - બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. દાદરા નગર હવેલીમાં કોરોના પોઝિટિવના નવા 02 કેસ નોંધાતા કુલ આંકડો 1607 પર પહોંચ્યો છે. દાનહમાં હાલમાં 24 કેસો સક્રિય છે અને 1591 કેસો રીકવર થયા છે. જ્યારે દમણમાં અત્યાર સુધીમાં કુલ 1359 કેસ પૈકી માત્ર 15 કેસ એક્ટિવ છે. 1343 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઇને રીકવર થયા છે. સેલવાસમાં 2 અને દમણમાં 1 નવા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો