તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ખોખરવાડામાં પશુઓની કત્લેઆમ કરતા બે ઝડપાયા

નડિયાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

કઠલાલ તાલુકાના ખોખરવાડામાં રહેતા હુસેન મુસ્તફા કુરેશી, શહેનાઝબાનુ આરીફ કુરેશી, આરીફ મુસ્તુફા કુરેશી તથા હનિફ મહેબુબ કુરેશી પોતાના ઘરની પાછળના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં ગૌવંશની કતલ કરી, તેના માંસનો વેપાર કરતા હોવાની બાતમી પોલીસને મળી હતી. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો કરીને હુસેન અને શહેનાઝબાનુને ઝડપી પાડ્યા હતા. જ્યારે આરીફ અને ગૌવંશ લાવી આપનાર હનીફ મળી આવ્યા ન હતા. પોલીસે સ્થળ ઉપરથી રૂ.50 હજારની કિંમતનું ગૌમાંસ કબજે લઇ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો