તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:રાંદેરમાં પિતા પુત્ર પર હુમલો કરનાર બે પકડાયા

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખટોદરા ચિંતન પાર્ક સોસાયટીમાં રહેતા પંકજ પટેલ રાંદેર રિવર ફ્રન્ટમાં સન સિટી ફેન્ટસી પાર્ક ચલાવે છે. કેટલાક સમયથી અજીતસિંહ રાઠોડ સાથે પૈસાની લેતી દેતીમાં તકરાર ચાલી રહી છે. તા.11મીના રોજ સાંજે પંકજ અને તેમના પિતા પાર્કની ઓફિસમાં બેઠા હતા. ત્યારે અજીતસિંહ 10થી 12 જણાને લઇને આવ્યો હતો. પિતા પુત્ર પર હુમલો કરી તોડફોડ કરી નાસી ગયો હતો. આ ગુનામાં રાંદેર પોલીસે અજીતસિંહ રણજીતસિંહ રાઠોડ (ધનમોરા કોમ્પ્લેક્ષ, અડાજણ પાટીયા) અને ઇમરાન યુસુફ પઠાણ (બાપુનગર, રાંદેર)ની ધરપકડ કરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો