કોરોના વાઇરસ / ધોરણ 7,8,9 અને 11ના વિદ્યાર્થીઓ માટે ટીવી ચેનલોને ટાઇમટેબલ મોકલી શૈક્ષણિક કાર્યક્રમનું પ્રસારણ કરવા સરકારનો આદેશ

ધોરણ પ્રમાણે ચેનલોએ સમયસર શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવાનો આદેશ
ધોરણ પ્રમાણે ચેનલોએ સમયસર શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવાનો આદેશ

  • સરકારે ટીવી ચેનલ્સને વિગતવાર માહિતી આપી
  • ધોરણ પ્રમાણે કાર્યક્રમનું પ્રસારણ કરવાનું રહેશે

દિવ્ય ભાસ્કર

Mar 18, 2020, 09:55 PM IST

અમદાવાદઃ ગુજરાત સરકારે શાળાઓમાં 29મી માર્ચ સુધી રજાઓ જાહેર કરી છે. ત્યારે વિદ્યાર્થીઓના ભણતર પર અસર ન પડે તે માટે સરકારે દરેક ગુજરાતી ચેનલને શૈક્ષણિક કાર્યક્રમનું પ્રસારણ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ અંતર્ગત સરકારે ચેનલને કયા દિવસે, કેટલા વાગ્યે, કયા ધોરણનો કાર્યક્રમનું પ્રસારણ કરવું તે અંગે ટાઇમટેબલ મોકલી આપ્યું છે. જેમાં ધોરણ 7,8,9 અને 11ના વિદ્યાર્થીઓ માટે વિવિધ વિષયોના લેકચર્સનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં વાર્ષિક પરીક્ષા આવી રહી છે, તેને લઇને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

ધોરણ પ્રમાણે કયા વિષયોનું ક્યારે અને કેટલા વાગ્યે પ્રસારણ થશે તેની માહિતી

X
ધોરણ પ્રમાણે ચેનલોએ સમયસર શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવાનો આદેશધોરણ પ્રમાણે ચેનલોએ સમયસર શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવાનો આદેશ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી