વેડિંગ / ટીવી એક્ટ્રેસ તથા રાજકુમારી મોહેનાએ હરિદ્વારમાં સૂયશ રાવત સાથે લગ્ન કર્યાં

TV actress and princess Mohena kumari singh married to Suyash Rawat in Haridwar

Divyabhaskar.com

Oct 15, 2019, 11:16 AM IST

હરિદ્વારઃ ટીવી એક્ટર તથા રાજકુમારી મોહેના કુમારી સિંહે સોમવારે (14 ઓક્ટોબર) હરિદ્વારમાં સૂયશ રાવત સાથે લગ્ન કર્યાં હતાં. મોહેના કુમારી ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’માં કીર્તિના રોલથી લોકપ્રિય છે. મોહેના કુમારીના લગ્નની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

પ્રિન્સેસ લુકમાં મોહેના કુમારી
લગ્નમાં મોહેના કુમારીનો રોયલ લુક જોવા મળ્યો હતો. મોહેનાએ લાલ લહેંગામાં જોવા મળી હતી. લાલ રંગના દુપટ્ટામાં ગોલ્ડન બોર્ડર હતી. આ ઉપરાંત રજવાડી જ્વેલરી પહેરી હતી. મોહેનાએ ઘુંઘટ ઓઢીને મંડપમાં એન્ટ્રી લીધી હતી અને લગ્ન દરમિયાન ઘુંઘટ રાખ્યો હતો. જ્યારે સૂયશ રાવત શેરવાનીમાં હેન્ડસમ લાગતો હતો.

Bidaai time ❤ @mohenakumari#sumokishaadi

A post shared by kaira_lovemylife (@kaira_lovemylife) on

આ પહેલાં હલ્દી-સંગીત-મહેંદીની તસવીરો વાયરલ થઈ હતી
પ્રી વેડિંગ ફંક્શન 13 ઓક્ટોબરના રોજ યોજાયા હતાં, જેમાં સૌ પહેલાં મહેંદી સેરેમની યોજાઈ હતી. ત્યારબાદ રાત્રે સંગીત સેરેમની થઈ હતી. 14 ઓક્ટોબરે સવારે હલ્દી સેરેમની કરવામાં આવી હતી. પ્રી વેડિંગ ફંક્શનની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યાં હતાં.

X
TV actress and princess Mohena kumari singh married to Suyash Rawat in Haridwar
TV actress and princess Mohena kumari singh married to Suyash Rawat in Haridwar
TV actress and princess Mohena kumari singh married to Suyash Rawat in Haridwar
TV actress and princess Mohena kumari singh married to Suyash Rawat in Haridwar
TV actress and princess Mohena kumari singh married to Suyash Rawat in Haridwar
TV actress and princess Mohena kumari singh married to Suyash Rawat in Haridwar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી