તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Tulip International School Launches Innovative Online Classes For Students

તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલનો નવતર પ્રયોગ, વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ શરૂ કર્યા

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રેડ 12ના વિદ્યાર્થીઓને અંગ્રેજીના ઓનલાઇન કલાસનો પ્રયોગ કરાયો છે

અમદાવાદ: રાજ્યમાં હાલ કોરોના વાયરસના કારણે શાળા કોલેજ બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદની તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કોરોનાનો ડર પણ ના રહે અને વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ના થાય તે માટે ઓનલાઈન ભણવાનું શરૂ કરી નવતર પ્રયોગ શરૂ કર્યો છે. ગ્રેડ 12ના વિદ્યાર્થીઓને અંગ્રેજીના ઓનલાઇન કલાસનો પ્રયોગ કરાયો છે. જેમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરે ઓનલાઇન રહીને ભણી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો