તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિવાદ:ડભોઉમાં નજીવી બાબતે મારામારી

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોજીત્રાના ડભોઉ ગામે રહેતા અલ્પેશભાઈ સોલંકીના પિતાને નજીકમાં જ રહેતા ગોવિંદભાઇ પરમાર, દિલીપભાઈ પરમાર, કમલેશ પરમાર અને ગંગાબેન પરમારે ઝઘડો કરી ઉશ્કેરાઇ જઇ લાકડાના ફાચરાથી અને લોખંડની પાઇપથી અલ્પેશભાઈ તેમજ પરિવારજનોને ઇજાઓ કરી હતી. આ અંગે અલ્પેશભાઈ સોલંકીની ફરિયાદ લઇ સોજીત્રા પોલીસે ચાર વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો