તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યક્રમ:ઝઘડિયા પોલીસ લાઈનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો : વિવિધ પ્રકારના 100 છોડ રોપ્યાં

ઝઘડિયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઝઘડીયા પોલીસ લાઈનના વિસ્તારના ઝઘડીયા પી.આઈ પી.એચ.વસાવા તથા પોલીસ સ્ટાફ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ ર‍ાખવામાં આવ્યો હતો.રેન્જ આઈજીની સુચનાથી માનવ જીવનમાં વૃક્ષનું શું મહત્તવ છે તથા પ્રદૂષણ અટકાવવા આ કાર્યક્રમ અંતર્ગત 100 જેટલા વિવિધ જાતના છોડ રોપીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઝઘડીયા પી.આઈ અને પોલીસ સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો જરૂરી છે ત્યારે અન્ય લોકોપયોગી પ્રવૃત્તિઓની સાથે સાથે સમયાંતરે વૃક્ષારોપણની કામગીરી પણ કરવામાં આવતી હોય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો