તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વૃક્ષારોપણ:ભારત વિકાસ પરિષદ દ્વારા વૃક્ષારોપણ કરાયું

પાટણ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા શુક્રવારે પાટણ તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રીન ભારત ગ્રીન પાટણ થીમ ઉપર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તાલુકા પંચાયત પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષોનુ રોપણ કરીને તમામ સભ્યોએ આ વૃક્ષોના જતન માટે અને ઉછેર માટે શપથ ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલ, ચિફ ઓફિસર પાંચાભાઈ માળી, પાટણ તાલુકા વિકાસ અધિકારી ડો.અરવિંદ પ્રજાપતિ, ભા.વિ.પરિષદનાં પ્રમુખ જીતુભાઇ પટેલ સહિત જોડાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો