તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:આંકલાવમાં શિક્ષકો અને CRC સાથે તાલીમ યોજાઇ

આંકલાવ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોવીડ-19 મહામારીની કારણે ઘણા લાંબા સમયથી શાળાઓ બંધ હોવાથી બાળકોના શિક્ષણની ક્ષતિ પૂર્તિ ઘેર બેઠા થઈ શકે તે માટે તથા હોમલર્નિંગને વધુ સફળ બનાવવા માટે અને તે માટે શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપવા માટે બીઆરસીસી આંકલાવ દ્વારા માઈક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમ દ્વારા મિટિંગ યોજાઇ હતી. આ મીટીંગનો મુખ્ય હેતુ હોમલર્નિંગ અંતર્ગત શિક્ષકોને મૂંઝવતા પ્રશ્નો અને તેનું નિરાકરણ, વિવિધ તાલીમો, એકમ કસોટી અંગેની માર્ગદર્શન તથા સૂચનો આપવાનો હતો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો