તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:દિઘડિયાની નર્મદા કેનાલમાં ટ્રેક્ટર ખાબક્યું

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિઘડિયા ગામના ખેડૂત દિલાભાઈ જગાભાઈ‌ ઘરેથી ટ્રેક્ટર લઈને પોતાની વાડી તરફ જતા હતા. ત્યારે સામેથી બાઇક આવતા સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતાં ટ્રેક્ટર નર્મદા કેનાલમાં ખાબક્યુ હતુ. આ બનાવની જાણ આજુબાજુના ખેત મજુરો અને ગામ લોકોને થતાં ઘટનાસ્થળે દોડી અને કેનાલમાં ટેકટર ચાલકને બહાર કાઢી લેતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ ટ્રેક્ટરને પણ પાણીમાં‌ બહાર કાઢયુ હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો