તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

NEET:બીજા રાઉન્ડમાં નોંધણી માટે આજે અંતિમ તક

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેડિકલ કાઉન્સેલિંગ કમિટીએ નીટ કાઉન્સેલિંગ 2020ના બીજા રાઉન્ડની રજિસ્ટ્રેશન પ્રોસેસ આજથી 20 નવેમ્બરથી શરૂ થશે. અગાઉ આ પ્રક્રિયા 18 નવેમ્બરથી શરૂ થવાની હતી. જોકે બીજા રાઉન્ડમાં સીટ મેટ્રીક્સમાં IP ક્વોટા ઉમેરાવાને કારણે સ્થગિત કરાયો હતો. ઉમેદવારો www.mcc.nic.in પર જઈને બીજા રાઉન્ડનું રિવાઈઝ શિડ્યુલ જોઈ શકે છે. ઉમેદવારો 23 નવેમ્બર સાંજે 8 વાગ્યા સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. 25 નવેમ્બર બેઠકોની ફાળવણી કરી 27 નવેમ્બરે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો