તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોખમી પોલ:માણેકપુરમાં દુર્ઘટના નોતરી રહેલા નમેલા વીજપોલ

ઉચ્છલ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
માણેકપોર ગામે નમી ગયેલા વિજપોલ.
  • ગામમાં નમી પડેલ અને જર્જરીત બનેલ પોલ તાત્કાલિક બદલવા માંગ

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાનાં માણેકપુર ગામે નમી પડેલ અને જર્જરીત બનેલ વીજ પોલો મોટી દુર્ઘટનાં સર્જે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ગ્રામજનોએ વારંવાર લેખિત અને મૌખિક ફરિયાદ કરી છે. છતાં સ્થાનિક વીજતંત્રની ઉંઘ ઉડી નથી. જેને લઈ ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.ઉચ્છલ તાલુકાનું મહત્વનું ગણાતું માણેકપુર ગામે આવેલ છે. આશમાનભાઈનાં ઘરની સામે નમી પડેલ વીજ પોલ અને કૃષ્ણા મગનભાઈનાં ઘરની સામે જર્જરિત થઇ ગયેલ વીજ પોલ ગમે તે ઘડીએ તૂટી પડવાની દહેશતથી ગ્રામજનોમાં ગભરાટ વ્યાપી ગયો છે.

વીજ કંપનીમાં અવાર નવાર ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યાવાહી કરવામાં આવી નથી. ગ્રામજનો ભયના ઓથ હેઠળ જીવી રહ્યાં છે. જ્યારે ચોમાસાના દિવસોમાં તો ગ્રામજનો વધુ ભયભીત બની જાય છે. ક્યારે વીજપોલ જમીનદોસ્ત થાય તેવી દહેશત ગ્રામજનોમાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો