તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:ભુજમાં કોરોનાગ્રસ્ત નાગરોને ટિફિન પહોંચાડવાની સેવા

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજના વડનગરા નાગર મંડળ દ્વારા શહેરના કોરોનાગ્રસ્ત જ્ઞાતિજનોના ઘરે ટિફિન પહોંચાડવા વિચારણા થઇ રહી છે. જ્ઞાતિના કાર્યકરો ડિસ્પોઝેબલ ડીશ, ગ્લાસ અને વાટકામાં ભોજન ભરીને દર્દીના ઘર સુધી પહોંચતું કરે તેવી વ્યવસ્થા મંડળ કરવા જઈ રહ્યું છે. એવા ઘણા પરિવારો હશે.

જેમને કોરોના દરમિયાન રસોઈની તકલીફ પડતી હશે કે તેની ખાદ્ય સામગ્રી બહારથી લાવવામાં પણ પ્રતિબંધો નડતા હશે. ટિફિન સર્વિસનો લાભ લેવા ઇચ્છુકે પોતાના ઘરના સભ્યોની સંખ્યા વેદાંત પટ્ટણી મો.નં. 94090 7979ને નોંધાવવાની રહેશે. આ કાર્યમાં આર્થિક સહયોગ આપવો હોય તેમણે જીજ્ઞેય અંતાણી 99789 53034નો સંપર્ક સાધવો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો