તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હીરા ઉદ્યોગ:સુરતના રસ્તાઓ પર ફરી ધમધમાટ, સવારે પીક અવર્સમાં મોટા વરાછા સહિતના રસ્તાઓ પર ટ્રાફિકજામ

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક

હીરા ઉદ્યોગમાં મોટા ભાગની ફેક્ટરી શરૂ થઈ જતા ધમધમાટ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી ચાલુ થાય અને મોડી રાત સુધી ફેક્ટરીઓમાં કામ કરતા કારીગરો જોવા મળે છે. સવારે પીક અવર્સમાં લગભગ બધા જ રસ્તાઓ પર ટ્રાફિક જામ જોવા મળી રહ્યું છે તો રવિવારે પણ કેટલીક ફેક્ટરીઓમાં કામ ચાલુ રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો