તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:ભીલાડ કારમાં દારૂ સાથે ત્રણ ઝડપાયા

ભીલાડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભીલાડથી સંઘ પ્રદેશ સેલવાસ જતા માર્ગ પર ભીલાડ ઇન્ડિયા પાડા ખાતે ભીલાડ પોલીસે શનિવારના રોજ સાંજે સેલવાસ તરફથી આવતી કારનું વાહન ચૅકીંગ હાથ ધર્યું હતું. જેમાં સાંજે 5.45 કલાકે હોન્ડા જાઝ કાર ન.MH.47.AN.2357ને રોકી તપાસ કરતા કારમાંથી રૂ.1600નો દારૂ મળી આવ્યો હતો. કારની કિંમત રૂ.5 લાખ તથા રૂ.1600નો દારૂ સાથે મળી કુલ્લે રૂ.501600ના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમો ને અટક કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો