તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:પાંડેસરામાં યુવકની હત્યા કરવાના કેસમાં ત્રણને ઝડપી પાડ્યા

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાંડેસરા ગોવાલક રોડ દેવેન્દ્રનગર સોસાયટી પાસે 3 બદમાશોએ 1500 રૂપિયાની લેતીદેતીમાં યુવકની હત્યા કરી હતી. આ મામલે પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય હત્યારાઓને પકડી પાડયા છે.

વધુમાં પોલીસે જણાવ્યું કે સનત યાદવ મંગળવારે મોડીરાતે પાંડેસરા ગોવાલક રોડ પરથી ચાલતો જતો હતો. ત્યારે રસ્તામાં દેવેન્દ્ર નગર સોસાયટી પાસે ત્રણેય બદમાશો બેઠા હતા. જેમાં રોહિત પાઠક પાસેથી થોડા દિવસો પહેલા મૃતક સનત યાદવે 1500 ઉછીના લીધા હતા. આ રકમ મૃતક આપતો ન હતો. જેથી મંગળવાર ઝઘડો થતા રોહિત પાઠક, વિવેક જનાર્દન અને અનસુ ગુપ્તાએ સનતની હત્યા કરી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો