SEATED LEGS 1 BY 1

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઠમા દિવસની ત્રીજી કસરતથી તમે પેટની ચરબી ઘટાડી શકશો. પછી તમે પાર્ટીઝમાં તમારાં મનપસંદ કપડાં પણ પહેરી શકશો. આ માટે જરૂર છે થોડી મહેનત અને થોડી ધીરજની. અમારી એક્સપર્ટ સોનિયા બક્ષી તમને એટલી સહેલી કસરતો શીખવાડી રહી છે કે તેને કર્યા બાદ તમારે જીમમાં જવાની પણ જરૂર નહીં પડે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, આઠમા દિવસની ત્રીજી કસરત કેવી રીતે કરશો....