તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:સાઇબર ક્રાઈમ અને ઓનલાઇન ફ્રોડના બનાવો પર વકતવ્ય યોજાશે

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્રારા યોજાતી જાહેર વક્તવ્ય શ્રેણી અંતર્ગત તા. 18-9ને શુક્રવારના રોજ રાત્રીના 9 કલાકે જાણીતા સાયબર સિક્યુરિટી પ્રોફેશનલ હર્ષ રાવલ ખાસ ઉપસ્થિત રહેશે અને Protecting against Scams & Frauds Online (Cyber Security & Awareness) ઉપર વકતવ્ય આપશે. બેંગ્લોર યુનિ. ના કોમ્પ્યુટર સાયન્સના સ્નાતક અને BRIDGE SYSTEMS & SERVICES ના સંસ્થાપક એવા હર્ષ રાવલ છેલ્લા 25 વર્ષથી ભારત અને મિડલ ઈસ્ટ દેશોમાં આઈ.ટી અને સાયબર ક્રાઈમ એક્સપર્ટ તરીકે કાર્યરત છે. તેઓ હાલમાં દુબઈ એરપોર્ટ, દુબઈ પોલીસ, સાઉદી અરામકો, કુવૈત નેશનલ બેંક, ઓમાન પોલીસ, બહેરીન પેટ્રોલિયમ, અબુધાબી ઓઈલ કું., જેવા અનેક કોર્પોરેટ અને ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન સાથે સાઇબર સિક્યુરિટી એક્સપર્ટ તરીકે જોડાયેલા છે. હાલના સમયમાં સાઇબર ક્રાઈમ અને ઓનલાઇન ફ્રોડ ના બનાવો ખૂબ જ વધી ગયા છે તેનાથી કઈ રીતે સુરક્ષિત રહેવું તે જાણવું અત્યંત જરૂરી બન્યું છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો