તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તસ્કરી:વાલીયાના કોંઢથી વીજ લાઈનના સામાનની ચોરી

નેત્રંગ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાલિયાના કોંઢ ગામની હદ પાસે 11 કેવીની ભારે દબાણ વાળી લાઈનું કામકાજ ચાલતું છે. જ્યાં AAAC ના વિજતાર 1401 મીટર લાંબા તારની જરૂરિયાત હોવાથી માલ સામાન ત્યાં નાખવામાં આવ્યો હતો. ચોરોએ આ તારને રાત્રિએ ધીમા પગલે તફડાવી લીધો હતો. તારો કુલ બજાર કિંમત 53 હજાર જેટલી આંકવામાં આવી છે. આમ, સરકારી જગ્યાએ,સરકારી માલ ને ચોરો એ તફડાવી લઇ પોલીસ વિભાગને જાણે ચુનોતી આપી છે. પોલીસે ગુન્હો નોંધી સ્થળ તપાસ કરી ચોરીનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો