તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:સેવાળામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં કોમ્પ્યુટરના મોનિટરની ચોરી

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચાણસ્મા તાલુકાના સેવાળા ગામે ઉત્તર ગુનિયા બુનિયાદી વિદ્યાલયને તસ્કરોએ નિશાન બનાવી ઓફિસમાં પડેલા કોમ્પ્યુટરની તારીખ 3 10 2020ના રોજ રાત્રે શાળામાં પ્રવેશ ઓફીસનું લોક તોડી અંદર 5 કોમ્પ્યુટરના મોનિટરની ચોરી કરી હતી. આ અંગે શાળાના શિક્ષક અલ્પેશ કુમાર અંબાલાલ પટેલએ ચાણસ્મા પોલીસ મથકે મોનિટર જેની કિંમત રૂ.10 હજારની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો