તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તસ્કરી:દાહોદમાં ઘર આગળ મુકેલી બાઇકની ચોરી

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાહોદની રેલવે કોલોનીમાં ત્રણ રસ્તા વિસ્તારમાં રહેતા આનંદભાઇ રામપ્રકાશભાઇ યાદવે બાઇક તા.12મીના રોજ રાત્રે પોતાના ઘરની બહારની સાઇડમાં સ્ટેરીંગ લોક મારી મુકી હતી. તે દરમિયાન રાત્રીના સમયે કોઇ ચોર ઇસમ તેમની 10,000 રૂ.ની કિંમતની બાઇકને નિશાન બનાવી ચોરી કરી લઇ ગયો હતો. સવારે ઘરની બહારના ભાગે મુકેલી બાઇક જોવા ન મળતાં આજુબાજુમાં શોધખોળ કરી હતી પરંતુ ક્યાંય મળી આવી ન હતી. જેથી શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો