તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વયંસેવક:ગુલબાઈ ટેકરામાં કર્ફ્યૂનું પાલન કરાવવા યુવાનો રસ્તે ઊતરી આવ્યા

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના વધતા કેસોને પગલે શહેરમાં શનિ અને રવિવારે કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. શહેરીજનોએ પણ કર્ફ્યૂનું પાલન કર્યું હતું. ગુલબાઈ ટેકરા વિસ્તારમાં યુવાનોએ સ્વયં ઊભા રહી સ્થાનિકોને કર્ફ્યૂનું પાલન કરાવ્યું હતું. કામ વિના બહાર નીકળનારા લોકોને તેમણે અટકાવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો