તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • The Young Man Who Abducted The Girl From Zumsar In Bhiloda, Who Was Abducted Six Years Ago, Was Caught By Aravalli LCB Near Gunja Padhwala Near Visnagar

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ભિલોડાના ઝુમસરમાંથી યુવતીનું અપહરણ કરનાર યુવક પકડાયો, છ વર્ષ અગાઉ અપહરણ કર્યુ હતું, અરવલ્લી LCBએ વિસનગર પાસે ગુંજા પઢવાળામાંથી બંનેને પકડી લીધા

મોડાસા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભિલોડાના ઝૂમસર થી છ વર્ષ અગાઉ યુવતીનું અપહરણ કરનાર યુવકને જિલ્લા એલસીબીની ટીમે બાતમી આધારે વિસનગર પાસે ગુંજાના પઢવાળામાંથી અને યુવતીને ઝડપી ભિલોડા પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી. ઝૂમસરમાંથી વર્ષ 2014માં યુવતીનું અપહરણ કરાયું હતુ. જેમાં ગામના ચંદ્રેશભાઇ પસાભાઈ ચેનવા વિરુદ્ધ ભિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

ઉપરોક્ત આરોપી છેલ્લા છ વર્ષથી પોલીસને થાપ આપતો હોવાની અને અપહરણનો ભોગ બનનાર યુવતી સાથે વિસનગરના ગુંજા પઢવાળા ગામે બંને રહેતા હોવાની અને ત્યાં મજૂરી કામ કરતા હોવાની માહિતી મળતાં જિલ્લા એલસીબી સ્ટાફે અચાનક રેડ કરીને ભોગ બનનાર યુવતી સહિત ઉપરોક્ત આરોપીને ઝડપી પાડ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો