તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:યુવકને દુકાન બંધ કરવા પટ્ટા વડે મારી આપી ધમકી

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રાપજ ગામે આવેલ બસ સ્ટેશનની ઘટના

ત્રાપજ ગામે રહેતા સંજયજતી બટુકજતી ગૌસ્વામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓની ત્રાપજ બસ સ્ટેશનમાં પાંચ દુકાન હોઇ જે ભાડે આપેલ હોઇ તે પૈકી ટ્રાવેલ્સની ટીકીટ બુકિંગની દુકાને બબુજી બાલુભા ગોહિલ તથા મજબુતસિંહ નટુભા ગોહિલ આવી દુકાનના અગરસંગભાઇને ગાળો આપી ફરિયાદીને ઢીકા પાટુનો તથા છાતીના ભાગે પાટા મારી પટ્ટા વડે મારમારી દુકાન બંધ કરી દેવા ધમકી આપેલ તથા મજબુતસિંહે દુકાન પર છુટા પથ્થરોના ઘા કરી તથા કાચની બોટલોના ઘા કરી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અંલગ પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો