તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:ડોલરના ચક્કરમાં મહિલા તબીબે 2 લાખ ગુમાવ્યા

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક

લાલગેટ પોલીસના જણાવ્યા અનુસાર ડો.મનિકા કડાકિયાનું સચીન જીઆઈડીસી નાકા પાસે દવાખાનું છે. તેની પાસે સારવાર માટે આવતી રેશ્માએ તબીબને ડોલર વટાવવા આપ્યા હતાં મનિકા અને તેના પતિ નિશિદે રેશમા પાસેથી થોડા ડોલર લઈ રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ રેશમાએ વધુ ડોલર વટાવી આપવાનું કહી મહિલા તબીબ અને તેમના પતિને હોડી બંગલા પાસે બોલાવ્યા હતા. રેશમાએ બે લાખ આપી મનિકા અને નિશાદને ડોલરની થપ્પીવાળી થેલી આપી જતી રહી હતી. બાદમાં મનિકાએ થેલી જોતા તેમાં ડોલરના બદલે ન્યૂઝ પેપર હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો