તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હવામાન વિભાગની આગાહી:આગામી બે દિવસ મુંબઈમાં વાતાવરણ આંશિક વાદળિયું રહેશે

મુંબઇ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓછા દબાણના ક્ષેત્રમાં જોર ઓછું થઈ રહ્યું હોવા છતાં 19થી 21 ઓક્ટોબરના સમયગાળામાં ગોવા સાથે આખા રાજ્યમાં ઠેકઠેકાણે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. 22 ઓક્ટોબરે કોંકણ, ગોવાના અનેક ભાગો, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભના અમુક ઠેકાણે, જ્યારે મરાઠવાડામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.મુંબઈનો વિચાર કરવામાં આવે તો 19 અને 20 ઓક્ટોબરે મુંબઈ શહેર અને ઉપનગરોમાં આકાશ આંશિક વાદળિયું રહેશે. મેઘગર્જના સાથે હલકો વરસાદ પડશે, એમ હવામાન ખાતાએ જણાવ્યું છે.બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં મધ્ય મહારાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે. મરાઠવાડા, વિદર્ભનાં અમુક સ્થળે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની નોંધ થઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો