તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પેપર લીક:યુનિવર્સિટીએ સાઇબર પોલીસને અરજી આપી

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક

યુનિવર્સિટીનું એમકોમનું ચોથા સેમેસ્ટરનું ફાયનાન્સિયલ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગનું પેપર પરીક્ષા પહેલા સોશિયલ મીડિયા પર આવ્યું છે કે નહીં? તેમજ કોણે અને કઈ રીતે ફરતું કર્યું? તે જાણવા માટે યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર અરવિંદ ધડુકે સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં અરજી કરી છે. અરજીમાં એક મોબાઇલ નંબર પણ લખાયો છે. જો કે આ મુદ્દે ઇન્ચાર્જ કુલપતિ ડો. હેમાલી દેસાઇએ તપાસ કમિટી રચના કરી છે. ગુરુવારે તપાસ કમિટીને મહત્વપૂર્ણ બેઠક આયોજિત કરવામાં આવશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો