તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની અસર:સાતમથી ધમધમતા રોજગાર-ધંધાનું કર્ફ્યૂને કારણે મુહૂર્ત ન થઈ શક્યું

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિવાળીના રજાઓ બાદ લાભ પાંચમ અને સાતમથી શહેરનાં બજારો ફરી ધમધમતાં હોય છે, પરંતુ કોરોનાને કારણે શહેરમાં બે દિવસનો કર્ફ્યૂ જાહેર કરાતાં નાના-મોટા વેપારીઓ સાતમે ધંધા-રોજગારનું મુહૂર્ત કરી શક્યા નહોતા. દિલ્હી દરવાજા પાસેના લારીવાળા ધંધાર્થીઓએ પણ તેમની લારીઓ એક હરોળમાં ઊંધી મૂકી દીધી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો