• Home
  • Business
  • The total wealth of the Gujarat based billionaires is Rs 74200 crore less than the wealth of Mukesh Ambani

એનાલિસિસ / ગુજરાતના અબજોપતિની સંપત્તિમાં રૂ. 50,800 કરોડનો વધારોઃ જોકે 65 ધનકુબેરો કરતાં પણ મુકેશ અંબાણી પાસે રૂ. 74,200 કરોડ વધુ

The total wealth of the Gujarat based billionaires is Rs 74200 crore less than the wealth of Mukesh Ambani
X
The total wealth of the Gujarat based billionaires is Rs 74200 crore less than the wealth of Mukesh Ambani

  • એક વર્ષમાં રાજ્યના અબજોપતિની સંખ્યામાં 5 ઉમેરાયા, કુલ સંપત્તિમાં 20%નો વધારો થયો
  • અબજોપતિની સંખ્યામાં સુરત આગળ, પરંતુ કુલ સંપત્તિમાં રાજકોટ નંબર વન, વડોદરા સૌથી છેલ્લે

Divyabhaskar.com

Oct 07, 2019, 08:22 PM IST
બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: હુરુન રિપોર્ટ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઈનાન્સ લીમીટેડ (IIFL) વેલ્થના ઇન્ડિયા રિચ લિસ્ટનું વિશ્લેષણ કરતા સામે આવ્યું કે ગુજરાતમાં રૂ. 1,000 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા 65 લોકો છે અને આ તમામની કુલ સંપત્તિ રૂ. 3,06,500 કરોડ (રૂ. 3.06 લાખ કરોડ) જે રિલાયન્સના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીની રૂ. 3,80,700 કરોડ (રૂ. 3.80 લાખ કરોડ)ની સંપત્તિ કરતા રૂ. 74,200 કરોડ ઓછી છે. પાછલા એક વર્ષમાં ગુજરાતમાં વસતા બીલીયોનેરની સંખ્યામાં 5 લોકોનો ઉમેરો થયો છે જયારે તેમની સંપત્તિ 20% જેટલી વધી છે. આ ઉપરાંત સંપત્તિ સર્જનમાં ફાર્માસ્યુટિકલ સેક્ટરના લોકો સૌથી વધુ છે અને ત્યારબાદ જ્વેલરી સેક્ટર બીજા ક્રમે છે. આ યાદીમાં વડોદરામાં માત્ર 2 લોકો જ છે જેમની સંપત્તિ 1,000 કરોડની ઉપર હોય.

એક વર્ષમાં અબજોપતિઓની સંપત્તિમાં રૂ. 50,800 કરોડ વધી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી