તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પરીક્ષા:ધો.11, 12ની તૃતીય એકમ કસોટી 26થી 29મી વચ્ચે યોજાશે

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધોરણ 11-12 સાયન્સ, સામાન્ય પ્રવાહની તૃતીય એકમ કસોટી 26થી 29મી સપ્ટેમ્બરે યોજાશે. આ એકમ કસોટી માટે ધોરણ 11, 12 સાયન્સમાં રસાયણ વિજ્ઞાન, ભૌતિક શાસ્ત્રના વિષયોનો સમાવેશ કરાયો છે.

દરેક પ્રશ્નપત્ર 25 માર્ક્સનું છે અને તેનો સમયગાળો એક કલાકનો રહેશે. 11-12 સામાન્ય પ્રવાહમાં વાણિજ્ય વ્યવસ્થા, આંકડાશાસ્ત્ર, અંગ્રેજી નો સમાવેશ કરાયો છે. 26મીએ સવારે 11 સુધીમાં વિદ્યાર્થીઓ સુધી એકમ કસોટીના પ્રશ્નપત્રો પહોંચાડવાના રહેશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો