તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેધર:તાપમાન 3 ડિગ્રી વધ્યું, ઠંડીનો પારો 14 ડિગ્રીએ પહોંચ્યો

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

શનિવારે લઘુતમ તાપમાન 11.2 ડિગ્રી રહ્યા બાદ રવિવારે તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો આવતા ઠંડીનો પારો 14 ડિગ્રી નોંધાયો હતો. હવામાન ખાતાની આગાહી મુજબ ઠંડીનો એક તબક્કો પૂરો થયા બાદ તાપમાનમાં ઘટાડો થયો છે. પાંચ દિવસ બાદ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે અને તેને કારણે ઠંડીનો પારો ફરી ઊંચકાશે.

રવિવારે લઘુતમ તાપમાનનો પારો 14.6 ડિગ્રી રહ્યું હતું. જ્યારે પવન 6 કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો. આગામી 24 નવેમ્બર સુધી ઠંડીનો પારો 15 ડિગ્રીની આસપાસ જ રહેશે. ત્યારબાદ ઠંડીનો બીજો તબક્કો આવશે. ત્યારે તાપમાનનો પારો ફરી ઊંચકાશે. રવિવારે દિવસભર લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો.જ્યારે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો