તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પારડી DGVCL કર્મચારીઓને મારનારા ત્રણ પૈકી એકની અટક

પારડી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આસ્મામાં રીપેરીંગ કામ માટે મોડા આવતા માર માર્યો હતો

DGVCL પારડીમાં ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા પરેશ મનુભાઈ પટેલ રહે ઊંડાચ ગણદેવી શનિવારે નોકરી પર હાજર હતા ત્યારે DGVCL સબ સ્ટેશન નિમખલ ખાતેથી ઓપરેટરનો આસમાના ફીડરમાં કોઈ ફોલ્ટ છે તેવો ફોન આવ્યો હતો જેથી આસિસ્ટન્ટ લાઇનમેન મહેશભાઈ તથા ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ રાજેશભાઈ અને જયેશભાઈ સાથે કારમાં આસમા ગામે છએક વાગ્યે પહોંચ્યા હતા ત્રણ રસ્તા પર તેઓ કામ કરતા હતા ત્યારે બાઈક પર આવેલા બે ભાઇઓ પૈકી એકએ હું વરઈગામનો જીગ્નેશભાઈ શૈલેષભાઈ પટેલ છું મારી ફરિયાદ બે વાગ્યાની છે તમે હમણાં કેમ આવ્યા એમ કહી અન્ય ઈસમો સાથે માર મારતા પરેશ પટેલે તેઓ સામે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી જીગ્નેશભાઈ પટેલ કેજે વરઈગ્રામ પંચાયતના સરપંચના પતિ થાય છે તેમની ધરપકડ કરી અન્ય બે ઇસમોને ઝડપવાની તજવીજ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો